જિલ્લા અમલીકરણ એકમો માટેભરતી અંગેની જાહેરાત
ભારત સરકારના ડિઝીટલ ઈન્ડીયા, સ્કીલ ઈન્ડીયા, સ્ટાર્ટઅપ ઈન્ડીયા અને મેક-ઇન-ઇન્ડીયા મુવમેન્ટ પ્રેરીત "ભારત યુવા સશક્તિકરણ પ્રોજેક્ટ" અંતર્ગત ગુજરાત રાજ્યના તમામ જીલ્લાઓમાં સૂચિત જીલ્લા અમલીકરણ એકમોની કામગીરી માટે નીચે જણાવ્યા મુજબની જગ્યાઓ પાંચ વર્ષ માટે હંગામી ધોરણે ફિક્સ પગારથી સીધી ભરતીથી ભરવાનું/પ્રતિક્ષા યાદી તૈયાર કરવાનું આયોજન છે. દર્શાવેલ જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.
"ભારત યુવા સશક્તિકરણ પ્રોજેક્ટ" અંતર્ગત સંભવિત જગ્યાઓ સીધી ભરતીથી ભરવા/પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે વેબસાઈટઃ http://www.indiayep.org પર જાહેરાત પ્રસિદ્ધ કરી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. આ બાબતની સંપૂર્ણ માહિતી ઉપરોક્ત વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા.17/02/2020 (10:00 કલાક) થી તા.31/03/2020 (23:59 કલાક) દરમ્યાન ઓનલાઈન અરજી કરવાની રહેશે.
sdfsdf
ReplyDelete