CH. 1
1. સંચાલનની સપાટીઓ નો તફાવત આપો. P-3
2. સંચાલન નું મહત્વ સમજાવો. P-2
3. ઉત્પાદન સંચાલન ના કાર્યો. P-4.
CH. 2
1. વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો સમજાવો. P-5
2. હેનરી ફેયોલ ની વહીવટી પ્રવૃત્તિનું વર્ગીકરણ. P-7
3. વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો ની પ્રયુક્તિઓ. P.7
CH. 3
1. આયોજનની લાક્ષણિકતાઓ સમજાવો. P-1
2. આયોજનની પ્રક્રિયા સમજાવો. P-2
3. આયોજનના ઘટકો સમજાવો. P.5
4. આયોજનની મર્યાદા સમજાવો. P. ૩
CH. 4
1. રૈખિક, કાર્યનુસાર, અને શ્રેણિક વ્યવસ્થાતંત્ર ની આકૃતિ.
2. વ્યવસ્થાતંત્ર ની રચનાના તબક્કા P-3
3. કેન્દ્રીકરણ અને વિકેન્દ્રીકરણ નો તફાવત.
4. સત્તા સોંપણીના મૂળતત્વો. P-5
5. વૈધિક અને અવૈધિક વ્યવસ્થાતંત્રનો તફાવત.
CH. 5
1. કર્મચારી વ્યવસ્થાનું મહત્વ સમજાવો. P-8
2. ભરતીના આંતરિક અને બાહ્ય પ્રાપ્તિસ્થાનો. P-7
3. પસંદગીની પ્રક્રિયા સમજાવો. P-7
4. તાલીમ અને વિકાસ નો તફાવત. P-7
CH. 6
1. દોરવણી ના લક્ષણો સમજાવો. 2-3
2. માસ્લો ની જરૂરિયાત નોઅગ્રતાક્રમ. P-1
3. નિરીક્ષક ના કાર્યો.
4. નાણાકીય અને બિનનાણાકીય પ્રોત્સાહનો સમજાવો. P -4
5. નેતૃત્વના લક્ષણો.
6. અભીપ્રેરણ ના લક્ષણો.
7. અસરકારક માહિતી સંચાર ના અવરોધો.
CH.7
1. અંકુશ ની લાક્ષણિકતાઓ સમજાવો. P-2
2.અંકુશ નું મહત્વ સમજાવો.
3. અંકુશ ની પ્રક્રિયાના તબક્કા સમજાવો. P-4
CH. 8
1. નાણાકીય સંચાલનની લાક્ષણિકતાઓ સમજાવો.
2. આદર્શ મૂડીમાળખાની લાક્ષણિકતાઓ. P-3
3. મૂડીમાળખા ને અસર કરતા પરિબળો P-5
4. કાયમી મૂડી અને કાર્યશીલ મૂડી નો તફાવત. P-5
5. કાયમી અને કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળો. P-7, 8
CH.9
1. નાણાંબજારના સાધનો. P-1
2. શેરબજાર ની લાક્ષણિકતાઓ.
3. ડિપોઝિટરી ની સેવાઓ. P-6
4 સેબી ના કાર્યો
5. NSDL અને CDSL ની ટુંકનોંધ.
CH. 10
1. બજારપ્રક્રિયા અને વેચાણ નો તફાવત. P-2
2. કિંમતને અસર કરતા પરિબળો. P-4
3. વિતરણ ના માધ્યમો સમજાવો. P-7
4. જાહેરાતની ભૂમિકા સમજાવો. P-8
5. સારા વેચાણકર્તાની લાક્ષણિકતાઓ. P-1,
6. વેચાણવૃદ્ધિની પ્રયુક્તિઓ સમજાવો. 2-3
CH.11
1. ગ્રાહક ના અધિકારો સમજાવો. P-1
2. ગ્રાહક ની જવાબદારીઓ જણાવો. P-2
3. તકરાર નિવારણ સંસ્થાઓ વિશે સમજૂતી આપો. P-3
4 બિનસરકારી સંસ્થાઓની ભૂમિકા જણાવો. P-5
5. ગ્રાહક ને મળવાપાત્ર રાહતો જણાવો. P-8
CH.12.
1. ધંધાકીય પર્યાવરણીય પરિબળોનું મહત્વ સમજાવો.
2. ઉદારીકરણ ની અસરો જણાવો. 2-3
3. ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ ની અસરો જણાવો. P-1,2
Limitations Matrix Organization???)
ReplyDeleteશ્રેણિક વ્યવસ્થાતંત્ર ની મર્યાદા ઓ??????