Stantard 3 to 8 Time Table 2020
ક્રમાંકઃપ્રાશિનિસંકલન 2020 7135-1 ૭૫
પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી,
બ્લોક નં.૧ર/૧, ડો.જીવરાજ મહેતા ભવન,
ગુ.રા., ગાંધીનગર
તારીખ 18/02/2020
પ્રતિ
> જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, તમામ
> શાસનાધિકારીશ્રી, તમામ
વિષયઃ ધોરણ : 3 થી ૮ ના તમામ વિષયોની દ્વિતીય સત્ર પરીક્ષાના સમયપત્રક બાબત
સંદર્ભઃ સચિવશ્રી(પ્રા.અને મા.શિક્ષણ)ની સીંગલ ફાઇલ પરત તા. 17/102020
શ્રીમાન,
ઉપર્યુક્ત વિષય અન્વયે જણાવવાનું કે એન.સી.એફ. - 2005અને આર.ટી.ઇ.- 2009 માં જણાવ્યા અનુસાર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સમજણપૂર્વકનું જ્ઞાન પ્રાપ્ત કરે તે જરૂરી છે, આ પ્રકારનું જ્ઞાન વિદ્યાર્થીઓ મેળવે તો જ પાઠયપુસ્તકોનો હેતુ જળવાઇ રહે. વિદ્યાર્થીઓના મૂલ્યાંકનમાં ઉચ્ચ વિચાર કૌશલ્યના પ્રશ્નો હોવા જોઇએ. આ બાબતને ધ્યાને લઇને રાજયની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે દ્વિતીયસત્ર પરીક્ષાના ધોરણઃ ૩ થી ૮ ના તમામ વિષયોનાં પ્રશ્નપત્રો આપના જિલ્લાના જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મારફત આપને આપવામાં આવશે. પ્રશ્રપત્રોનું પ્રિન્ટિંગ પ્રતિ વર્ષની માફક જિલ્લા કક્ષાએથી જ કરવાનું રહેશે.
સમગ્ર રાજ્યમાં દ્વિતીયસત્ર પરીક્ષાના ધોરણઃ 3થી 8ના તમામ વિષયોની પરીક્ષાનો કાર્યક્રમ નીચે મુજબ છે.
( દ્વિતીય સત્ર મૂલ્યાંકનનો કાર્યક્રમ : 2020)
(ધોરણ : ૩ થી 8)
ક્રમ
|
તારીખ
|
વાર
|
ધોરણ
|
વિષય
|
સમય
|
|
1
|
26/03/2020
|
ગુરુવાર
|
3 થી 5
6 થી 8
|
ગુજરાતી
ગુજરાતી
|
11:00 થી 1:૦૦
2:૦૦ થી 5:૦૦
|
40
80
|
2
|
27/03/2020
|
શુક્રવાર
|
3 થી 5
6 થી 8
|
ગણિત
ગણિત
|
11:00 થી 1:૦૦
2:૦૦ થી 5:૦૦
|
40
80
|
3
|
28/03/2020
|
શનિવાર
|
3 થી 5
6 થી 8
|
પર્યાવરણ
સામાજિક
વિજ્ઞાન
|
11:00 થી 1:૦૦
2:૦૦ થી 5:૦૦
|
40
80
|
4
|
30/03/2020
|
સોમવાર
|
4 થી 5
6 થી 8
|
હિન્દી
હિન્દી
|
11:00 થી 1:૦૦
2:૦૦ થી 5:૦૦
|
40
80
|
5
|
31/03/2020
|
મંગળવાર
|
4 થી 5
6 થી 8
|
અંગ્રેજી
અંગ્રેજી
|
11:00 થી 1:૦૦
2:૦૦ થી 5:૦૦
|
40
80
|
6
|
01/04/2020
|
બુધવાર
|
6 થી 8
|
વિજ્ઞાન
અને ટેકનોલોજી
|
8:30 થી 11:30
|
80
|
7
|
03/04/2020
|
શુક્રવાર
|
6 થી 8
|
સંસ્કૃત
|
8:30 થી 11:30
|
80
|
8
|
04/04/2020
|
શનિવાર
|
3 થી 8
|
શારીરિક
શિક્ષણ
|
આ
વિષયોની પરીક્ષા શાળાકક્ષાએ
અનું
કુળતા મુજબ ક્રિયાત્મક, મૌખિ૬
અને
લેખિત સ્વરૂપે યોજવાની રહેશે.
|
|
9
|
07/04/2020
|
મંગળવાર
|
3 થી 8
|
ચીત્રકલા
|
||
10
|
08/04/2020
|
બુધવાર
|
3 થી 8
|
સંગીત, કાર્યાનુભવ
|
No comments:
Post a Comment
If you have any query, please let me know