સુરત મહાનગરપાલિકા
(Visit us at www.suratmunicipal.gov.in)
"મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના''
તા. 16/09/2020
સુરત મહાનગરપાલિકામાં ધી એપ્રેન્ટીસ એકટ-1961 હેઠળ જુદાજુદા ખાતાઓ માટે નીચે જણાવેલ ટ્રેડોમાં નિયત લાયકાત ધરાવતાં એપ્રેન્ટિસોને તાલીમ આપવાના હેતુસર પસંદગી કરવા માટે લાયકાત/રસ ધરાવતા ઉમેદવારોએ સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ www.suratmunicipal.gov.in ઉપર Recruitment સેકશનમાં જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
એપ્રેન્ટીસની જગ્યા માટેના જુદાં-જુદાં ટ્રેડો તથા તેની લાયકાતની માહિતી ધરાવતી વિગતવાર જાહેરાત, ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટેની સામાન્ય સુચનાઓ સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ www.suratmunicipal.gov.in/recruitment ઉપર મુકવામાં આવેલ છે.
Writing a great article takes commitment and pride in one’s work. It’s apparent that this writer has it together. Each point is well formatted. The grammar and spelling is excellent. best electricians in gulfport
ReplyDeleteThanx for a very interesting web site. Where else could I get that type of information written in such a perfect approach? I have a mission that I am just now working on, and I have been at the look out for such info. Homepage
ReplyDelete