https://diginame.in વેબસાઇટ પર તમે પોતાની વેબસાઇટ બનાવી શકો
ખુબ સરળ સુવિધા અને સસ્તા પેકેજ થી
તમે કોઇ પણ વ્યક્તિને માત્ર તમારી વેબસાઇટ મોકલાવીને બીજી અન્ય વિગતો પહોચાડી શકો
અલગથી તમારે કમારી વિગતો આપવી ના પડે
- આકર્ષક ફોટા એટેચ કરીને
- તમારુ ગુગલ લોકોશન લગાવીને
- તમારી કામગીરી તથા સુવિધાઓ લખીને
- તમારી કોંટેક વિગતો : ઇમેઇલ, સ્ટાફ
- તમને પોમેન્ટ પહોચાડવા માટેની વિગતો
- તમારૂ ભીમ, પે-ટીમ, ફોન પે આઇ.ડી.
- QR કોડ લગાવીને
- તમારા સેન્ટર ના વખતો વખતના ન્યુઝ
- તમારી સિધ્ધીઓ તેમજ બીજી વિગતો
જો તમારી પોતાની વેબસાઇટ હશે તો ઘણુ બધુ તમે એક વેબસાઇટ દ્વારા કરી શકો છો.
ફેશબુક વાપરવા કરતા પણ સરળ રીત થી તને પોતે વેબસાઇટ બનાવી શકો છો.
તમામ લોકો પોતાના માટે ડોમેઇન ખરીદી લેવુ
સામાન્ય રીતે ડોમેઇન અને હોસેટીંગ સાથે કોઇ પાસે વેબસાઇટ બનાવીયે તો ૧૦,૦૦૦/- થી પેકેજ શરૂ થતા હોય છે
અત્યારે માત્ર ૧૧ રૂપીયાથી અલગ અલગ ઓફર છે, તો તમામ લોકો ખરીદી કરી લેવી,
જેમને જે ઓફર લાગુ પડતી હોય એ મુજબ, કોઇએ ન્યુ યુઝર પર ક્લિક કરવાનું નથી
Sing In પર ક્લિક કરીને Login With csc connect કરવાખી તમારા સિએસસી આઇ.ડી. પાસવર્ડ નાખવાખી તમારુ ડેશબોર્ડ ખુલશે તેમા તમે અલગ અલગ નામ રાખીને વેબસાઇટ બનાવી શકો,
તમે કોઇ બીઝનેસ મેન કે અન્ય શોખીન કોઇ ફોટોગ્રાફર, કોઇ પોલીટીકલ પાર્ટી, કોઇ સમાજસેવક, સંસ્થા, શાળા-કોલેઝ, કંપની, ગૃહ ઉદ્યોગ, NGO, ટ્રસ્ટ, વગેરે ને પણ યોજના સમજાવી ને બનાવી ને આપી શકો
તમારા માટે નાના પેકેજ માં ખરીદેલી વેબસાઇટ તમે તેમને સારી કિંમત મા આપી શકો
No comments:
Post a Comment
If you have any query, please let me know