Std-12 General Stream Result will be released on Monday 15 June 2020 - AryansWorld Gyaan

Breaking

Post Top Ad

Post Top Ad

Translate

Sunday, June 14, 2020

Std-12 General Stream Result will be released on Monday 15 June 2020

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાની માર્ચ-૨૦૨૦ના ઉમેદવારોનું પરિણામ તા.૧૫/૦૬/૨૦૨૦ને સોમવાર ના રોજ સવારે ૦૮-૦૦ કલાકે બોર્ડની વેબસાઇટ www.gseb.org પર ઓનલાઇન પ્રસિદ્ધ કરવામાં આવશે જેની તમામ શાળાઓના આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓએ નોંધ લેવી. વધુમાં જણાવવાનું કે ધોરણ -૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાની માર્ચ -૨૦૨૦ના ઉમેદવારોના ગુણપત્રકોના વિતરણની તારીખ હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે તથા ગુણ ચકાસણી અને દફતર ચકાસણી અને પૂરક પરીક્ષા-૨૦૨૦ વગેરે સૂચનાઓ અલગથી પ્રસિદ્ધ કરી સંબંધિતોને જાણ કરવામાં આવશે.



Source: Click Here

No comments:

Post a Comment

If you have any query, please let me know

Popular Articles

Post Top Ad